આથી વાલીમિત્રો તથા વિદ્યાર્થીમિત્રો ને જણાવવાનું કે તારીખ *04-09-2026*, ને શુક્રવાર ના રોજ જન્માષ્ટમી નિમિતે અને તારીખ *05-09-2026* ને શનિવાર ના છડી નોમ નિમિતે શાળા માં રજા રહેશે..તારીખ *07-09-2026* ને સોમવાર થી શાળા રાબેતા મુજબ ની રહેશે. તેની સર્વોએ નોંધ લેવી..